પર્યાવરણ
 પ્રયોગશાળા

Education Department

Government of Gujarat

માહિતી સંગ્રહ

પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિપોથી (ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮)

By : evscenter From : EDU CENTER Approved : 2020-01-06 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, અભ્યાસક્રમ
Related: 0
Related Info:

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની પ્રાથમિક શાળા સમઢીયાળા-૧ માં ટેરેસ પર કુંડા મુકીને પણ સરસ ગાર્ડન તૈયાર થઇ શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

By : evscenter From : EDU CENTER Approved : 2020-01-04 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, શાળા
Related: 0
Related Info:

પર્યાવરણ લક્ષી વાતાવરણ ધરાવતી ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાની થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા

By : evscenter From : EDU CENTER Approved : 2019-12-27 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, શાળા
Related: 0
Related Info:

નેત્રંગ તાલુકામાં થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા કુદરત સાથે સાનિધ્ય સ્થાપી ખૂબ જ રમણીય નજારો આપે છે. શાળાનું વાતાવરણ બાળકોને પર્યાવરણના અભ્યાસ માટે ઉચ્ચ માહોલ પૂરો પાડે છે.

જૈવિક ખેતી અને તેનાથી થતા ફાયદા - દોધનવાડી પ્રાથમિક શાળા, સાગબારા તાલુકો, નર્મદા જીલ્લો

By : evscenter From : EDU CENTER Approved : 2019-12-16 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, ખેતી
Related: 0
Related Info:

પ્રાથમિક શાળા દોધનવાડી સાગબારા તાલુકા, નર્મદામાં અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં શાળામાં આચાર્યશ્રી ભરતભાઇ જૈવિક ખેતીનું મહત્વ સમજાવી રહ્યા છે. કેવી રીતે શાળામાં જૈવિક ખેતીથી બાળકો પોતાના ઘર અને ગામ સુધી આ સંદેશાને લઇ જઈ શકે છે.

પ્રાથમિક શાળા શ્રી વિક્ટર પે સેન્ટરમાં પર્યાવરણ પ્રયોગશાળાની કામગીરી

By : evscenter From : EDU CENTER Approved : 2019-12-16 Related to: પર્યાવરણ પ્રયોગશાળા, આદર્શ વસ્તુઓ, શાળા
Related: 0
Related Info:

પર્યાવરણનો સાચો અભ્યાસ તો વર્ગખંડની બહાર જ થાય. અમરેલી જીલ્લા, રાજુલા તાલુકામાં આવેલી શ્રી વિક્ટર પે સેન્ટર પ્રાથમિક શાળામાં પર્યાવરણની ખૂબ સરસ કામગીરી ચાલી રહી છે. બાળકોએ વેસ્ટ બોટલનો ઉપયોગ કરી તેમાં નાના છોડની રોપણી કરી શાળાને સુશોભિત કરી છે.